Chief Minister of Gujarat, India
Gandhinagar
Joined on 5 July, 2012
કોંગ્રેસ ડૂબતું નાવ છે. ગુજરાતના પરિણામોએ સ્પષ્ટ દેખાડી દીધું છે. કોંગ્રેસ સત્તા માટે નહીં વિપક્ષ માટે પણ લાયક નથી. એ પ્રકારના પરીણામો આવ્યાં છે.
ગુજરાતની જનતાએ જે રીતે જુસ્સાથી કોંગ્રેસના લોકોનો વિણી-વિણીને સફાયો કર્યો છે એ જ દેખાડે છે કે આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી @amitshah જી નું ગુજરાત છે.
આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સર્વવ્યાપી, સર્વસ્પર્શી, સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઇને આગળ વધશે.
વિકાસની રાજનીતિ જ આ ચુંટણીનો મુદ્દો હતો. એ જ મુદ્દા ઉપર અમે લોકો વિચલીત થયા વગર આગળ વધ્યા હતા. 2017માં સરકાર બની. 2019માં 26 લોકસભાની બેઠકો જીત્યા. 2020માં 8 કોંગ્રેસના ગઢ ગણાતી સીટો જીત્યા. 2021ની શરૂઆતમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ જીત્યા છીએ.
ભૂતકાળમાં કોઇપણ પાર્ટીને આટલી બધી બેઠકો મહાનગરપાલિકા,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલીકામાં મળી નથી, એટલી બધી બેઠકો એ પાર્ટીના કાર્યકર્તાઓના પરીશ્રમ અને શ્રી @CRPaatil ના માર્ગદર્શન અને નેતૃત્વમાં જે થયું છે એ માટે ખાસ પ્રદેશ ભાજપાની ટીમ અને કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ને અભીનંદન આપું છું. એમની આખી સંગઠનની ટીમ, અમારા લાખો કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે અને જે વ્યવસ્થાઓ બનાવી એને કારણે આ વિજય એ વિક્રમજનક વિજય બન્યો છે.
શ્રી @narendramodi જી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જે રીતે મોસાળે મા પીરસે એ રીતે ગુજરાતને મદદ કરી છે, કરતા રહે છે. લોકોએ એનો પ્રતિસાદ મત રૂપે જે પ્રેમથી આપ્યો છે એ માટે ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું.
જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ગુજરાતની જનતાએ જે રીતે જુસ્સાથી કોંગ્રેસના લોકોનો વિણી-વિણીને સફાયો કર્યો છે એ જ દેખાડે છે કે આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે.
Domestic ship recycling industry will also be promoted to create wealth from waste. India has enacted Recycling of Ships Act 2019 and agreed to the Hong Kong International Convention. - Honourable PM Shri @narendramodi ji
#MaritimeIndiaSummit
We've drawn up a programme for developing tourism in the land next to 78 lighthouses. The key objective is to enhance development of the existing lighthouses and its surrounding areas into unique maritime tourism landmarks. - Honourable PM Shri @narendramodi ji
Domestic waterways are found to be cost-effective and environment-friendly way of transporting freight. We aim to operationalize 23 waterways by 2030. - Honourable PM Shri @narendramodi ji
#MaritimeIndiaSummit
We're integrating our ports with coastal economic zones, port-based smart cities and industrial parks. This will anchor industrial investment and promote global manufacturing activity near ports. - Honourable PM Shri @narendramodi ji
#MaritimeIndiaSummit
Our ports have reduced waiting time for inbound and outbound cargo. We're investing heavily in development of storage facilities at the port and plug-and-play infrastructure for attracting industries to port land. - Honourable PM Shri @narendramodi ji
#MaritimeIndiaSummit
Through this Summit, I want to invite the world to come to India and be a part of our growth trajectory. India is very sincere about growing in the maritime sector and emerging as a leading blue economy of the world. - Honourable PM Shri @narendramodi ji
#MaritimeIndiaSummit
This summit brings together several stakeholders related to this sector. Together, we will achieve great success in boosting the maritime economy. India is a natural leader in this sector. - Honourable PM Shri @narendramodi ji
#MaritimeIndiaSummit
Live - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે વિજયોત્સવ.
LIVE: Honourable Prime Minister Shri @narendramodi ji inaugurates Maritime India Summit 2021
#MaritimeIndiaSummit
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સતત કાર્યશીલ મંત્રી શ્રી @IshwarParmarMLA જીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ...
ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ...
End of content
No more pages to load