Trending Content

Nitin Patel ( @Nitinbhai_Patel ) Twitter Profile

Nitinbhai_Patel

Nitin Patel

Deputy Chief Minister of Gujarat

Gujarat, India

Joined on 30 January, 2012

https://nitinpatel.org.in

  • 2.3k Tweets
  • 747.7k Followers
  • 246 Following

Replying to @narendramodi: શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભા…

 0  0  1,578

Replying to @narendramodi: ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિ…

 0  0  1,581

Replying to @narendramodi: Results of the Nagar Palika, Taluka Panchayat and District Panchayat polls across Gujarat give a crystal clear message- G…

 0  0  3,980

શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.

 6,379  235  1,578

ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.

 6,753  209  1,581

Results of the Nagar Palika, Taluka Panchayat and District Panchayat polls across Gujarat give a crystal clear message- Gujarat is firmly with the BJP’s agenda of development and good governance. I bow to the people of Gujarat for the unwavering faith and affection towards BJP.

 22,508  578  3,980

Replying to @AmitShah: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વા…

 0  0  755

Replying to @AmitShah: આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકા…

 0  0  1,056

આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.

મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.

 4,795  115  1,056

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું.

આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી @vijayrupanibjp જી, @Nitinbhai_Patel જી, @CRPaatil જી અને કાર્યકર્તાઓને અભિનંદન.

 2,747  66  755

Replying to @narendramodi: Took my first dose of the COVID-19 vaccine at AIIMS.

Remarkable how our doctors and scientists have worked in quick tim…

 0  0  46,633

Took my first dose of the COVID-19 vaccine at AIIMS.

Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.

I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free!

 225,594  11,423  46,633  Download

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજરોજ કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતેથી મારા પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની અમારી પવિત્ર ફરજ નિભાવી.

 1,570  42  286  Download

આજરોજ યોજાયેલ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ઉભા રહેલ ભારતીય જનતા પક્ષના સર્વે ઉમેદવારોને મતદારો અને પ્રજાનો ખુબ સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થાય અને ભાજપના બધા જ ઉમેદવારોનો વિજય થાય તેવી સર્વને શુભેચ્છા પાઠવું છું.

 1,145  37  235

આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા આપેલ URL પર ક્લિક કરો. 👇📱

 733  26  267  Download

મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત જાહેર સભામાં ઉપસ્થિત પ્રજાને સંબોધન કર્યું.

 283  9  109  Download

મહેસાણાના માનવ આશ્રમ ચોકડી ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત જાહેર સભામાં ઉપસ્થિત પ્રજાને સંબોધન કર્યું.

 412  8  122  Download

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ ખંડેરાવપુરા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત જાહેર સભામાં ઉપસ્થિત પ્રજાને સંબોધન કર્યું.

 504  12  146  Download

End of content

No more pages to load