Trending Content

BJP Gujarat ( @BJP4Gujarat ) Twitter Profile

BJP4Gujarat

BJP Gujarat

Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat Pradesh

Gandhinagar,Gujarat

Joined on 6 October, 2011

http://gujarat.bjp.org

  • 20.5k Tweets
  • 1.3m Followers
  • 152 Following

Replying to @narendramodi: શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભા…

 0  0  1,464

Replying to @narendramodi: ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિ…

 0  0  1,458

Replying to @narendramodi: Results of the Nagar Palika, Taluka Panchayat and District Panchayat polls across Gujarat give a crystal clear message- G…

 0  0  3,682

શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો છે. હું ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરું છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે હંમેશાં કાર્યરત રહેશે.

 5,840  222  1,464

ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.

 6,181  204  1,458

Results of the Nagar Palika, Taluka Panchayat and District Panchayat polls across Gujarat give a crystal clear message- Gujarat is firmly with the BJP’s agenda of development and good governance. I bow to the people of Gujarat for the unwavering faith and affection towards BJP.

 20,425  533  3,682

Replying to @CRPaatil: I am thankful to common man of Gujarat.

 0  0  954

Replying to @AmitShah: આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકા…

 0  0  1,015

Replying to @AmitShah: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વા…

 0  0  718

આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.

મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.

 4,473  111  1,015

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપાને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું.

આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી @vijayrupanibjp જી, @Nitinbhai_Patel જી, @CRPaatil જી અને કાર્યકર્તાઓને અભિનંદન.

 2,554  66  718

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી @vijayrupanibjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ની વિશેષ ઉપસ્થિતિમાં વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી.

 416  5  163  Download

I am thankful to common man of Gujarat.

 6,121  187  954

LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે વિજયોત્સવ

 405  13  186

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવા બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર.

 867  24  289  Download

हमें देश के एग्रीकल्चर सेक्टर का Processed Food के वैश्विक मार्केट में विस्तार करना ही होगा। हमें गांव के पास ही Agro-Industries Clusters की संख्या बढ़ानी ही होगी ताकि गांव के लोगों को गांव में ही खेती से जुड़े रोजगार मिल सकें।

- प्रधानमंत्री श्री @narendramodi जी

 192  1  119  Download

ભારતને ડિજિટલ બનાવવા તરફ અગ્રેસર મોદી સરકાર

🔐 5.71 કરોડથી વધારે લોકો કરી રહ્યા છે DigiLockerનો ઉપયોગ

🔐 427 કરોડ દસ્તાવેજો DigiLockerમાં થયા અપલોડ

 222  1  108  Download

શુભ સવાર, સકારાત્મક સવાર'
#TodaysPositive

 206  1  99  Download

LIVE: PM Shri @narendramodi inaugurates Maritime India Summit 2021 #MaritimeIndiaSummit

 340  3  150

हम अपने सपनों के लिए किसी दूसरे पर निर्भर रहें यह बिलकुल ठीक नहीं है। देश का युवा भी इस सोच के पक्ष में बिलकुल नहीं है।
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

 171  0  91  Download

સ્વાતંત્ર્ય સેનાની તથા ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ શ્રીમતી સરોજિની નાયડુજીની પુણ્યતિથિ પર શત શત નમન

 405  8  157  Download

ઉજાલા યોજના દ્વારા થઈ રહી છે વીજળીની બચત

💡 અત્યાર સુધી દેશમાં 36.71 કરોડ એલ.ઈ.ડી બલ્બનું વિતરણ કરાયું

💡 ગુજરાતમાં 4.14 કરોડ એલ.ઈ.ડી બલ્બનું વિતરણ કરાયું

 392  12  189  Download

ઝડપી રસીકરણથી કોરોનાને હરાવી રહ્યું છે ગુજરાત

💉 કુલ 10.01 લાખ લોકોને અપાઈ કોરોનાની રસી

 443  6  205  Download

લોકશાહીના ધબકારા ભાગ -1

 439  9  211

ફાસ્ટેગના માધ્યમથી ટોલ કલેક્શનમાં આવી સુગમતા

👉🏻 ડિજિટલ માધ્યમથી ટોલની લેવડદેવડ બની ઝડપી

👉🏻 નાગરિકોના સમયની થઈ રહી છે બચત

👉🏻 દૈનિક 64.5 લાખ વ્યવહારો સાથે રેકોર્ડબ્રેક ક્લેકશન પહોંચ્યું રૂ.104 કરોડ

 272  1  157  Download

End of content

No more pages to load